* કુદરતી દુઃખ એક કસોટી છે,જયારે ઊભુ કરેલુ દુઃખ એક શિક્ષા છે. શ્રી અરવિંદ…
* સમર્પણ એક અતિશુધ્ધ અંતઃકરણીય કર્મ છે.
* અંદરની યોગ્યતાને પ્રકાશિત કરવા ગુરૂનો સ્પર્શ જરુરી છે.
* ત્યાગ અને મહેનતથી જ સાચા સમજનું નિર્માણ થાય છે.
* જીવનમાં તક ગમે ત્યારે આવી શકે છે,વ્યકિત એ તકને પારખી શકતો નથી અન પાછળથી પસ્તાય છે.