જીવન ધડતરમાં પાયાની બાબતો કઈ?
* વિચાર અને આચાર.
-નિર્મળ અને બળવાન વિચાર તેમ જ નિષ્ઠાપૂર્વકનું નિષ્કામ અને અણિશુધ્ધ આચરણ અથવા પૂરેપૂરી સાવધાની સાથે કરેલું કર્મ જીવનધડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....