ઉપાધીમાથી બચવાનો ઉપાય શું ?
* શરીરની કાળજી રાખવી,એની ઉપેક્ષા ન કરવી તેમ તેની કાળજી પણ ન રાખવી.
* જે બાબતમાં સમજણના પડતી હોય તેમાં ડહાપણ ન કરવું અથવા તેવી બાબતોની જવાબદારીના લેવી.
* લોભ,લાલચ કે મોહને વશ થઈ પોતાના ગજા બહારનું હોય તેવું કામ ન સ્વીકારવું .
* પોતાની શક્તિઓ અને મર્યાદાઓ બરાબર સમજી લેવી એ તે બાબત સદૈવ જાગ્રત રહેવું.
* પોતાના અહંને પોષવાની માથાકુટમાં ન પડવું.
* ધરધણી મટી સેવક બનવું; શેઠ મટી મુનીમ બનવું. કર્તાભાવ ન આવવા દેવો.
* જે જાણતા ન હોઈએ તેની ચિંત્તાના કરવી.