વ્યવહાર જીવનમાં કયાં પ્રકારના તપ આવશ્યક ગણાય?
* શારીરિક તપ
-શૌચ,બ્રહ્મચર્ય, અહિંસા
* વાડ્મય તપ,
-પ્રિય અને હિતકારી વાણી.
* વાચિક તપ.
– યોગ્ય સમયે મૌન રાખવું.
* માનસ તપ.
– સૌનું કલ્યાણ ઇચ્છવું.
– મનને આનંદમાં રાખવું.
-મનની વૃતિઓ પર અકુંશ રાખવો.
-વિચાર અને આચાર શુધ્ધ રાખવા.