અહંકારને કોણ બુઠ્ઠો બનાવી શકે ?
* વિચાર અને નિરભિમાન.
વાસના કેટલા પ્રકારની છે ?
(૧)સદવાસન(દા.ત.પ્રહલાદની)
(૨)અસદવાસના(દા.ત.હિરણ્યકશિપુની,રાવણની,કંસની,શિશુપાલની)
(૩)મિશ્ર વાસના(દા.ત.મનુયોની)
કામવાસના કયા વસે છે ?
* ઇન્દ્રિયોમામ્
* મનમાં.
* બુધ્ધિમાં.