નાસ્તિક કોને કહેવો ?
૦ જે \”નહી\”થી આગળ વધી શકતો નથી અથવા જેનું વલણ નિષેધાત્મક હોય.
૦ જેન પોતાના ઉપર પણ વિસ્વાસ નથી તે.
૦ પરમ શક્તિ કે પરમાત્મા વિશે શ્રધ્ધા ન હોય.
૦ મનુષ્યમાં રહેલ ઈશ્વરત્વનો જે સ્વીકાર ન કરતો હોય.
૦ મનુષ્યમાં રહેલી ભલાઈમાં જેને શ્રધ્ધા ન હોય.
૦ પોતા પરથી જેને વિસ્વાસ ઉઠી ગયો હોય.