આપણે શેની શોધ કરવાની છે ?
* આપણી અને પરમાત્માની.
* આત્માના મુળ વતનની. શૈશવ અવસ્થામાં જે વતનનું સ્મરણ ભુંસાયું નહોતું તેની શોધ અતિ દુષ્કર તો નહીં જ હોય એમ સમજી સતત આત્મખોજની યાત્રા ચાલું રાખવાની.
આપણા વિશુદ્ર સ્વરુપને પામવાની શું જરૂરી ?
* આપણે આપણા સ્વરુપને પામવું કે મેળવવું નથી; ફકત દઢનિસ્ચય જ કરવાનો રહે છે.
* અખુટ મૈત્રી.
* અપાર કરુણા.
* સમગ્ર વિસ્વને આવરી લેતો પ્રેમ.