ચૈતન્યની અનુભૂતિ કયારે થાય ? * હ્રદયગ્રંથિનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમા લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.
આધ્યાત્મની દિશામાં પ્રગતિ થઈ રહી છે તેની કેવી રીતે ખબર પડે? * દ્રન્દ્રરહિત પણાનો અનુભવ થાય તો ખબર પડે. * સંસારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછુ થતું અનુભવાય. * કામ,ક્રોધ,મદ,મોહ,લોભ અને મત્સર ક્ષીણ થઈ રહ્યા છે તેની અવારનવાર પ્રતીતિ થાય. * સ્થુલથીમાંડી સૂક્ષ્મ કક્ષાના વિચારો ઓગળી રહ્યા છે નિરંતર ચિત શુધ્ધિ થઈ રહી છે,ગહન શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એવું સર્વ સ્થિતિમાં લાગ્યા કરે. * દ્રન્દ્રને સ્થાને નિદ્રન્દ્ર જોવા મળે,એક જ પરમ ચૈતન્ય વિલસી રહ્યુ છે એવી સમજણની હાજરી રહેવા માંડે.
નાભી માં લગાડો આ વિભિન્ન પ્રકાર ના તેલ અને તેના અદભુત ફાયદા નાભી શરીર નું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે માટે શરીરની ચેતાઓ આ નાભીમાંથી જ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. માટે નાભી પર તેલ લગાડવું શરીરના અનેક ભાગો માટે ફાયદેકારક છે. સરસવ નું તેલ – માથાના દુખાવા માં રાહત મળે છે. ફાટેલા હોઠ સરખા થઇ જાય છે. દ્રષ્ટિ સરખી થઇ જાય છે બદામ નું તેલ – ત્વચા ને ચમકદાર બનવવામાં મદદ કરે છે જૈતુન નું તેલ – પાચન સુધારવામાં મદદ કરે છે. પીઠ દર્દમાં રાહત મળે લીમડાનું […]
સાંધાનો દુખાવો છૂમંતર કરતા લસણના છે પૂરા ૧૭ ફાયદા! સાંધાના દુખાવામાંથી છૂટકારા માટે લસણ બહુ ઉપયોગી ગણાય છે. પરંતુ એવું નથી કે દરેક રસોઇમાં બહુ ઉપયોગી એવા લસણના બીજા કોઇ ફાયદા નથી. ૧. સાંધાનો દુખાવો રહેતો હોય તો, સરસવના તેલમાં લસણની કળીઓ અને કપૂરને ઉકાલી આ તેલથી માલિશ કરવાથી બહુ રાહત મળે છે. . ઘા પાકે નહીં અને તેમાં કીડા પડે નહીં તે માટે લસણનો લેપ લગાડવો. ૨. આમવાત ઉપર : લસણની પાંચ-છ કળીઓ ઘીમાં શેકીને પ્રથમ ગ્રાસ તેનો ખાઇ પછી જમવું. ૩. કાન વહેતો હોય અને સણકા આવતા હોય […]
યુરિક એસિડ માટેના આયુર્વેદિક ઉપચાર ૧ ત્રિફળા ▪️તે એક પ્રકારનો પાવડર છે અને આયુર્વેદમાં તેનો શ્રેષ્ઠ ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. ત્રણ પ્રકારની ઔષધિઓ મિક્સ કરીને તૈયાર કરેલ ત્રિફળાનું નિયમિત સેવન કરવું જોઈએ. તમે થોડા દિવસોમાં ફરક જોઈ શકશો. આયુર્વેદિક નિષ્ણાતોના મતે યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા ત્રિફળા પાવડર અથવા ચૂર્ણને પાણી સાથે ગળવું જોઈએ. ૨ ગિલોયનો રસ ▪️ગિલોય એક સાદો છોડ છે, જે કોઈપણ ઝાડ પર તાલના રૂપમાં ફેલાય છે. ગિલોય ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે અન્ય ઘણા […]
એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે રામબાણ છે ૧ ડાયાબિટીસ કંટ્રોલ એલોવેરા નું સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. એલોવેરા જ્યુસ નિયમિત રીતે પીવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ કંટ્રોલ રહે છે અને સાથે જ અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે ૨ શરીર રહે છે હાઈડ્રેટ ઉનાળા દરમિયાન એલોવેરા જ્યુસ પીવાથી ઘણા ફાયદા થાય છે. એલોવેરા જ્યુસનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. એલોવેરા જ્યુસ ને એનર્જી ડ્રીંક તરીકે પણ લઈ શકાય છે તેનાથી શરીરને ઊર્જા મળે છે. ૩રોગપ્રતિકારક શક્તિ વધે છે એલોવેરા વિટામિન c થી ભરપૂર હોય છે તેનું […]
હિમોગ્લોબિન ની ખામી દુર કરવાના ઉપાયો ૧ શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ૨ ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે. લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયિંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. ૩ આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ થાય છે. ૪ બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે. બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. ૫ […]
આ ૭ ઘરેલુ ઉપચાર દૈનિક જીવનમાં ખુબજ જરૂરી છે ૧ તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે. ૨ જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગરમી દૂર થાય છે. ૩ શિયાળામાં કૌંચાપાક બળવર્ધક છે. ૪ અઠવાડિયામાં એક વખત ૧૫ થી ૨૦ મિનિટ ધ્યાનમાં બેસો. પોતાના મનનાં વિચારોને પારખો. આપણી અડધી ઉપાધિ માનસિક હોય છે. તેનો રામબાણ ઈલાજ ધ્યાન છે. ૫ દ્રાક્ષના સેવનથી પેટની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે. ૬ નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે. ૭ મન […]