સ્વ-સ્વરુપની પ્રાપ્તિ કયારે થાય ?
* અંન્તકરણ રુપી દિવાલ વચમાથી ખશી જાય.
* મનને કિનારે જ મુકામ રહે.
* વિકાર માત્ર શાંત થઈ જાય.
* વૃતિઓ રુપી બિદ્બુદો ન ઊઠે અને આવેગો શમી જાય.
સસ્વરુપની પ્રાપ્તિ માટે શું ધ્યાનમાં રાખવું?
* અજ્ઞાનનુ આવરણ દુર કરવા સત્વર નિષ્ઠાપુર્વક પ્રયત્ન કરવો.
* ચીજવસ્તુઓનું વળાગણ ન રાખવી. તેમાં ચિતને ડુબવા ન દેવું.
* સ્વ-ધર્મનું આચરણ કરવું.કર્તવ્યનું બરાબર પાલન કરવું.પણ મમત્વથી મુકત રહેવું.
* કામ,ક્રોધ,લોભ,મોહ વગેરેથી અળગા રહી ભગવાનનું ભાવપુર્વક સ્મરણ કરવું.
* ચિતશુધ્ધિમાટે સતત જાગ્રત રહી પ્રયત્ન કરતા રહેવું.
* વિશેષને વિશેષ અંતમુખ થતા રહ્ર્વું.
* જ્ઞાનીઓનો-અનુભવીઓનો નિત્ય સંગ કરવો.