* સાત લીડીંપીપરને ૨૫૦ ગ્રામ દુધમાં ખુબ ઉકાળવી,એ દુધ પીપર સાથે જ પી
જવાનું.બીજે દિવસે એક પીપર મેળવવી.એમ ૧૧ દિવસ ૧-૧ પીપરુમેરતા જવી. જરૂર
પ્રમાણે દુધ પણ ઉમેરવું ને પછી ૧- ૧ પીપર ધટાડતી જવી. અને ૨૧માં દિવસે
મુલ સ્થિતિમાં આવી જવું આ પ્રયોગથી ક્ષયના રોગીને ખુબ લાભ થાય છે ….jeevanshilee
* આદુનો રસ લીબુનો રસ અને સિધાલુણ મેળવીને જમતા પહેલા લેવાથી કફ,શ્વાસ
અને ઉધરસ મટી જાય છે..thai
* બાફેલૉ ડુગળીમાં મીઠું ભેળવી પોટીસ બનાવીને તેને ગુમડા પર બાંધવાથી
ગૂમડૂ ફુટી જાય છે
* ખજુરને રાત્રે પલાળી દઈ સવારે મસળી,ગાળીને એ પાણી પીવાથી કબજીયાત મટે છે.
* સૂંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી નિયમિત રીત આનાથી માલિસ કરવાથી કમરનો
અને સંધિવાનો દુખાવો દુર થાય છે.
* નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે
* કાંરેલાના પાનનો રસ સહેજ ગરમ કરીને પાણી સાથે પીવાથી કૃમિ મટે છે.
* પાચ ચમચી આદુના રસમાં મધ મેળવી પીવાથી કફની તકલીફ દેર થાય છે.
* દરદિજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ધુટડા ગરમ પાણી પીવાથી કફ પાતળૉ થઈને
બહાર નીકળે છે તેમજ ફેફેસા પણ્ સાફ રહે છે.
*પપૈયાના ગરમાં થોડુ મધ અને મલાઈ ભેળવી,તેની પેસ્ટ બનાવી ચહેરા પર હળવા
હાથે મસાજ કરો.ચહેરા માટૅ આ ઉત્તમ સ્કબ છે.
* આંખ ઊંડી જતી રહી હોય તો બદામનું તેલ અને મધ બંને સરખા ભાગે લઈ હળવા
હાથે માલિશ કરી દસ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.
* સામાન્ય ત્વચા માટે મુલતાનીમાટીમાં દહી મેળવીને ચહેરા ઉપર લફાવો.ત્વચાચમકી ઉઠશે.
* વાળના મુળમાં કાકડીનો રસ લગાવી વીસ મિનિટ રાખ્યા પછી વાળ ધોઈ નાખવાથી
વાળ સુંદર અને મુલાયમ થશેઅને ખરતાંઅટકી જશે.
* નારંગીની છાલને ત્વચા પર ધસવાથી ત્વચા ચમકદાર બને છે.
* ગરદનનો ભાગ વધારે શ્યામ હોય તો કાળાશવાળા ભાગ પર દિવસમાં બે વાર ખાટા
દહીથી પંદર મિનિટ માલિસ કરવી.આનાથી કાળાશ ઓછી થઈને ત્વચા મિલાયમ બનશે.
* અડદની દાળ ક્રશ કરતી વખતે તેમાં થોડો રવો ભેળવો.આનાથી દહીવડા ક્રિસ્પી બનશે.
સીકાઈ ગયેલી બ્રને નરમ બનાવવા માટે થોડીવાર વરાળપર મુકો.આનાથી બ્રેડ
ફરીથી તાજી જેવી બની જશે.
* ભરેલા કારેલાં બનાવતી વખતે મસાલામાં થોડો ગોળ ભેળવી દેવો જેથી વધારે
સ્વાદિષ્ટ લાગશે.
* દુધમાં મકાઈના દાણા નાખવાથી એકદમ ધટ્ટ દહી જામી જશે.
દાળ બવા મિકો ત્યારે તેમાં થોડુ ધી મિક્સ કરી દેવું આનાથી કુકરની સીટી
વાગે ત્યારે પાણી કૂકરની બહાર નહી આવે.