સૌથી શ્રેષ્ટ શોધ કઈ ?
* પરમ તત્વની.
-પરમાત્માની ખરેખર શોધ કરવાની નથી,પણ પરમાત્માના ગુણધર્મ,સત્તા અને સ્મુતિનો નિત્ય-નિરંતર અનુભવ કરવાનો છે.આ અનુભવમાં સકલ અનુભવો સમાવિષ્ટ થઈ જાય છે.
* હુ કોણ છુ અથવા પોતાપણૂ નક્કી કરવ માટેની શોધને પણ શ્રેષ્ટ શોધમાં સ્થાન આપી શકાય.
જે શોધને બાહ્યજગત સાથે નહિ પણ આંતરસુષ્ટિના અસ્તિત્વ સાથે સંબંધ છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....