બધા કહે છે કે નસીબ હોય છે નસીબ હોય પણ વાસ્તવ માં તમારા કર્મ નું ફળ જ તમને મળતું હોય છે તેથી હંમેશા સારા કર્મ કરવાનો ધ્યેય રાખો…
પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.
જીવન માં હમેશા એક વાત યાદ રાખવી જે અસત્ય છે એને સત્ય અને સત્ય છે એને અસત્ય જેવો ભાશ કરાવે અનુ નામ માયા !મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પસુખ અને આનંદમાં ભેદ છે. ધન દોલતથી જે મળે તે સુખ છે, સંતોષથી જે મળે તે આનંદ છે, સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.
છી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે….!