સરળ જીવન કોને કહેવું ?
* જે હૈયે હોય તે હોઠે આવે અથવા જેનું ચિત નિર્મળ હોય અને હલનચલન નિષ્પાપ હોય.
* વિચાર અને વર્તન વચ્ચે ઓછામાંઓછુ અંતર હોય.
* વ્યવહાર આંટીધુંટી વિનાનો હોય અને હ્રદયમાં સચ્ચાઈ હોય.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....