સંયમિત મન કોન કહેવું?
* જે મન કશામાં બંધાયેલું ન હોય,જેને કોઈ પ્રકારનું વળાગણ ન હોય,જે કશાથી ભાગતું કે નાસતું ફરતું ન હોય.
* જે મન ફસાયા વિના ઇન્દ્રિયગ્રામમાં મુકતપણે અને નિર્ભયપણે વિહાર કરી શકે.
* જે મન કોઈ વ્યક્તિ કે પદાર્થોમાં રોકાયા વિના મુકતપણે ફરી શકે.