સંખેડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સંખેડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ ગામ તેમાં બનાવાતા સંખેડા રાચરચીલામાટે વેશ્વ પ્રસિદ્ધ છે. આ રાચરચીલું સાગના લાકડામાંથી બનાવાય છે અને સમગ્ર વિશ્વમાં તેની નિકસ થાય છે
આ નગર ઓરસંગ અને ઉચી નદીના કાંઠે વસેલું છે. આ નગરના વિકાસ્માં ડો જેથાલલ પરીખનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. અહીં તેમના નામની સ્કુલ અને તેમની પત્નીના નામે હોસ્પીટલ બનેલી છે. આ નગરમાં તેમના નામે એક રસ્તો છે. અને તેમનું પૂતળું નગરના પ્રવેશ નજીક મુકવામાં આવ્યું છે.