સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ?.
* સ્વાનુભવ
* સાચી સમજદારી.
* એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન.
* એને કરેલું તપ અથવા એની સાધના.
* આચરેલો ધર્મ.
* આપેલું દાન.
* જીવનમાં વણાયેલું સત્ય.
* એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.