શીલવાન મનુષ્યનાં લક્ષણો કયાં ?
* મોટા પ્રત્યે વિનય.
* નાના પ્રત્યે કરુણા.
* સમાન પ્રત્યે સમભાવ.
* અન્ય પ્રત્યે ઉદાર અને મુદુ વ્યવહાર.
* અન્યની ભાવના લક્ષ્યમાં રખી વર્તવું.
* પોતાની કિર્તિનો કે પોતાના સ્વાર્થનો વિચાર ન કરતાં અન્યનાં સુખ અને કલ્યાણનો નિરંતર વિચાર.