શિવજીના વિવિધ નામ
વેદ, પુરાણમાં અને ઉપનિષદોમાં શિવજીના વિવિધ નામ છે તેમાંથી કેટલાક નામ અહીં મુક્યા છે .
* હર-હર મહાદેવ,
* રુદ્ર, શિવ,
* અંગીરાગુરુ,
* અંતક,
* અર્હત,
* અષ્ટમૂર્તિ,
* અસ્થિમાલી,
* આત્રેય,
* આશુતોષ,
* ઇંદુભૂષણ,
* ઇંદુશેખર,
* ઇકંગ,
* ઈશાન,
* ઈશ્વર,
* ઉન્મત્તવેષ,
* ઉમાકાંત,
* ઉમાનાથ,
* ઉમેશ,
* ઉમાપતિ,
* ઉરગભૂષણ,
* ઊર્ધ્વરેતા,
* ઋતુધ્વજ,
* એકનયન,
* એકપાદ,
* એકલિંગ,
* એકાક્ષ,
* કપાલપાણિ,
* કમંડલુધર,
* કલાધર,
* કલ્પવૃક્ષ,
* જટાશંકર,
* જમદગ્નિ,
* જ્યોતિર્મય,
* તરસ્વી,
* તારકેશ્વર,
* તીવ્રાનંદ,
* ત્રિચક્ષુ,
* ત્રિધામા,
* ત્રિપુરારિ,
* ત્રિયંબક,
* ત્રિલોકેશ,
* ત્ર્યંબક,
* દક્ષારિ,
* નંદિકેશ્વર,
* નંદીશ્વર,
* નટરાજ,
* નટેશ્વર,
* નાગભૂષણ,
* નિરંજન,
* નીલકંઠ,
* નીરજ,
* પરમેશ્વર,
* પૂર્ણેશ્વર,
* પિનાકપાણિ,
* પિંગલાક્ષ,
* પુરંદર,
* પશુપતિનાથ,
* પ્રથમેશ્વર,
* પ્રભાકર,
* પ્રલયંકર,
* ભોલેનાથ,
* બૈજનાથ,
* ભગાલી,
* ભદ્ર,
* ભસ્મશાયી,
* ભાલચંદ્ર,
* ભુવનેશ,
* ભૂતનાથ,
* ભૂતમહેશ્વર,
* ભોલાનાથ,
* મંગલેશ,
* મહાકાંત,
* મહાકાલ,
* મહાદેવ,
* મહારુદ્ર,
* મહાર્ણવ,
* મહાલિંગ,
* મહેશ,
* મહેશ્વર,
* મૃત્યુંજય,
* યજંત,
* યોગેશ્વર,
* લોહિતાશ્વ,
* વિધેશ,
* વિશ્વનાથ,
* વિશ્વેશ્વર,
* વિષકંઠ,
* વિષપાયી,
* વૃષકેતુ,
* વૈદ્યનાથ,
* શશાંક,
* શેખર,
* શશિધર,
* શારંગપાણિ,
* શિવશંભુ,
* સતીશ,
* સર્વલોકેશ્વર,
* સર્વેશ્વર,
* સહસ્રભુજ,
* સાઁબ,
* સારંગ,
* સિદ્ધનાથ,
* સિદ્ધીશ્વર,
* સુદર્શન,
* સુરર્ષભ,
* સુરેશ,
* હરિશર,
* હિરણ્ય,
* હુત સોમ,
* સૃત્વા,
* આદિ.