શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ?
* જે કર્મો અધર્મ યુકત હોય અથવા શાસ્ત્રોએ જે કર્મો કરવાની મનાઈ કરી હોય તે કરવા.
* અન્યનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું તેનું ચિંતન.
* દેહને જ સર્વસ્વમાની લઈ વર્તન કરવું.
* કઠોર વાણી ઉચ્ચારવી.
* અસત્ય વચન બોલવું.
* અન્યની નિંદા કરવી.
* બદલામાં કાંઈ આપ્યા વિના કોઈની વસ્તુ છીનવી લેવી.
* કારણ વિના નકામુ બોલબોલ કરવું.
* મન,વાણી કે કર્મથી કોઈને દુઃખ કે કષ્ટ આપવું.
* પુરુષે પર સ્ત્રી સાથે મૈથુનસંબંધ રાખવો કે સ્ત્રીએ પરપુરુષ સાથે એવો સંબંધ રાખવો.