વિશાળ હ્રદયનો મનુષ્ય કોને કહેવો?
* કોઈના ગુણને કે દોષને ના જુએ તેને.
* ઊપનિષદકારે તેની સુંદર વ્યાખ્યા આપી છે.
-પોતાનાથી કાંઈ જુદુ છે તેમે સમજે નહિ.
-પોતાનાથી આ જગતમાં કાંઈ જુદુ છે તેમે જુએ નહિ.
-પોતાનાથી કોઇ ભિન્ન છે એમ સાંભળે નહિ એ વિશાળ હ્રદયી મનુય છે એમ સમજે,જુએ અને સાંભળે તે સંકુચિત હ્રદયનો મનુષ્ય છે.
-ઋષિઓએ વિશાળતાને અમૃત સાથે અને અલ્પતાને મૃત્યુ સાથે જોડી દિધિ છે.