અસમી : હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્વામી, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય.
બંગાળી : રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશંકર બંદોપાધ્યાય, શરદચંદ્ર, વિષ્ણુદેવ, આશાપૂર્ણાદેવી, સુભાષ મુખોપાધ્યાય, શ્રીમતી મહાશ્ર્વેતા દેવી.
ગુજરાતી : નરસિંહ મહેતા, મીરાંબાઇ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્દરમ્, ઉમાશંકર જોષી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ.
હિન્દી : મલિક મોહમદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્દુ, હરિશ્ર્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મંથીલીશરણ ગુપ્ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્દ્રકુમાર જૈન, રામધારીસિંહ \’દિનકર\’, એચ. એસ. વાત્સ્યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્ત ત્રિપાઠી \’નિરાલા\’, ઉપેન્દ્રનાથ \’અશ્ક\’, ભગવતીચરણ વર્મા, યશયાલ, હશ્રિવંશરાય બચ્ચન, સુભદ્રાકુમારી ચૌહાણ.