લેન્સડાઉન-ઉત્તરાખંડ-હિલ સ્ટેશન-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ
લેન્સડાઉન ઉતરાખંડ રાજયનું સુદર હિલ સ્ટેશન છે
લેન્સડાઉન ઉતરાખંડના પૌરી જિલ્લામાં આવેલું સુંદર અને અનોખું ગામ છે તે દિલ્લીથી લગભગ ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલુંછે ઉનાળા દરમિયાન ઉત્તરાખંડમાં ફરવા માટેનું આ પહાડી સ્થળ ચોક્કસપણે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. ત્યા ઓક અને પાઈન ના વુક્ષોના ભરપુર ભંડાર છે સમુદ્ર સપાટીથી 1,700 મીટરની ઉંચાઈ પર સ્થિત, લેન્સડાઉન આકર્ષણો અને અવિસ્મરણીય અનુભવોની ભરમાળ છે ત્યા વાદળૉ એટલા બધા નજીક હોય છે કે તમે સ્પર્શી શકો છો અહી મુલાકાત લેવાનો શ્રેષ્ટ સમય એપ્રિલ થી જુન છે તમારા આમ તો વર્ષના કોઈપણ સમયે મુલાકાત લઈ શકો છો. બરફથી ભરેલી આ સુંદરતામાં તમારી ભટકવાની લાલસાને શાંત કરી શકો છો.
લેન્સડાઉન આસપાસના જોવાલાયક સ્થળોમાં ભુલ્લા તળાવ,સેન્ટ જહોન ચર્ચ,જંગલ સફારી અને ભીમ પકોડા છે નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ડ એરપોર્ટ છે દહેરાદુન એરપોર્ટ .
નજીકનું રેલ્વે સ્ટેશન કોટદ્રાર છે અથવા તમે તમરા ટુ વ્હીકલ /ફોર વ્હીલથી મુસાફરી કરી શકો છો