બનાવવાની રીત : વટાણાના દાણાને અધકચરા વાટી તેમાં ચણાનો લોટ, મરચાં, મીઠું, લીંબુનો રસ, કોથમીર, અને એક ચમચો ગરમ તેલ તથા સોડા નાખી ખીરું તૈયાર કરવું અને ગરમ તેલમાં ભજિયાં કડક થાય ત્યાં સુધી તળી લઈ લેવાં. આ ભજિયાં આંબલી-ખજૂરની ચટણી સાથે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....