લાંચ આપો નહિ
તમને મદદ કરવા સી.બી.આઈ.ને મદદ કરો
લાંચ અંગેની કોઈપણ માહિતી જેવી કે
* જાહેર નોકરો કે જેવો લાંચ માંગે છે.
*તેઓ જમીન,મકાનો,વાહનો,બેન્ક ખાતાઓ વગેરે કાયદેશર સાધનો દ્રારા મિલ્કતો ધરાવે છે.
*તેઓ પોતાની જાત માટે અથવા તો બીજી વ્યક્તિ મારફત નાણાકીય લાભ મેળવવાં સારૂ કાયદેશરની સત્તા અને હોદાનો દુર ઉપયોગ કરતા હોયતો.
*કે જેઓ રાજય/કેન્દ્ર સરકારની કચેરીમાં,જાહેર નોકરી હોય,જાહેર સાહસોમાં,રાષ્ટ્રીયકૃત બેન્કોમાં,વિમા કંપનીમાં,રેલ્વેમાં,એર ઈન્ડિયામાં,ઈન્ડિયન એરલાઈન્સમાં,લશ્કરી દળોમાં,આવકવેરા ખાતામાં,દૂર-સંચાર વ્યવહારમાં,પ્રોવિડન્ડ ફંડની ઓફિસમાં,કંપનીના રજીસ્ટ્રારની કચેરીઓમાં આબકારી શુલ્કની કચેરીઓમાં વિગેરે કે જેઓ ગુજરાતમાં આવેલી છે.
કૃપયા તમારી પ્રતિક્રિયા સમિતિને નીચેના સરનામાં પર મોકલો
(1) શ્રી કે.સુબ્રમણ્યમ
ઓએસડી થી સીવીસી
મધ્ય દેખરેખ સમિતિ
સતર્કતા ભવન,આઈએનએ,
નવી દિલ્લી-૧૧૦૦૨૩
ટેલીઃ૨૪૬૫૧૦૮૫
ઈમેલઃsubrananiam.k@nic.in
વેબસાઈડઃ cvc.nic.in
(2) પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી,કેન્દ્રીય તેપાસની કચેરી,
ખાસ પોલીસ તપાસદળ,સેન્ટ ઝેવિયએસ હાઈસ્કુલ સામે,
ચ-૩ સર્કલની બાજુમાં,સેકટર ૧૦-અ,ગાંધીનગર,ગુજરાત
www.cbi.nic.in
Email:spacghd@cbi.nic.in
tel no.079-3233188,3233211,3234801
(3) લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો
બંગલો ૧૭, ડફનાળા, શાહીબાગ,
અમદાવાદ-૩૮૦૦૦૩
ગુજરાત,
ફોન:- ૦૭૯ – ૨૨૮૬૯૨૨૮, ૨૨૮૬૦૩૪૧/૨/૩
ફેક્સ:- ૦૭૯ – ૨૨૮૬૬૭૨૨
એક કોપી અહિયા પણ મોકલવાનો આગ્રહ રાખો.
(4) રાજ ટૅકનોલોજી પ્રા.લી.
૨, હરસિધ્ધ ચેમ્બર્સ ૨જો માળ,કાલુપુર કો. ઓ. બેંક સામે,
ગૌતમ ઝેરોક્ષ ઉપર,ઇન્કમ ટેક્ષ ચાર રસ્તા, આશ્રમ રોડ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૪