રોજબરોજના જીવનમાં આપણા ભોજનથી પણ શિયાળામાં ગરમી પ્રાપ્ત કરવા અજમાવો આ ઉપાય :

આપણે  ઠંડીથી બચવા માટે શિયાળામાં ધણૂ બધુ કરીએ છીએ,ગરમ / ઊનના કપડાં પહેરીએ છીએ.પણ જરુર એ શરીરની અંદરથી પણ ગરમાવો હોવો જોઈએ.હુ તમને કહુ કે શરીરની અંદર ગરમી આપવા માટે આપણે આપણા ભોજનથી  કરી શકીએ છીએ તમને માન્યમાં ન આવતું હોય તો અહિ કેટલીક વસ્તુઓ આપી છે જે આપણે રોજબરોજના જીવનમાં ઊપયોગમાં લઈએ છીએ જેના દ્રારા આપણે શરીરની અંદર પણ ગર્મી લાવી શકીએ છીએ અને સેહતની દષ્ટિએ પણ તે ફાયદાકારક છે.

લીલું મરચુ :

લીલું મરચુ ખાવાથી શરીરમાં ગરમી પ્રાપ્ત થાય છે.તેની તિખાસથી શરીરનુ તાપમાન  વધારમાં કામ કરે છે.માટે ઠંડીમાં શરીરને ગરમ રાખવ માટૅ લીલું મરચાનો ઉપયોગ કરવામાં આવે છે.

ડુંગળી :

ડુંગળી ખાવાથી શરીરનું  તાપમાન વધે છે  તે શરીરમાં પરસેવો લાવવામાં અસરકારક છે. ડુંગળી આરોગ્યની અનેક વિધ સમસ્યાઓ દુર કરવા પણ ઉપયોગી છે

આદુ ચા :

આદુ ચા પીવાના શરીરનું તાપમાન વધી જાય છે. આપણને અંદરથી ગરમ રાખવા માટે આનાથી કોઈ ભાગ્યે જ સારો અને સસ્તો રસ્તો છે.

હળદર :

શિયાળામાં હળદર એક અનન્ય ડ્રગ છે. ઠંડી ભગાવવાં માટે અને  આરામ માટે હળદર વાપરી શકાય છે. તમે દૂધ સાથે લઈ શકો છો.

5. સુકા ફળો

ખજુર,બદામ અને અન્ય સૂકી ફળો શિયાળામાં પોતાના શરીરને સુરક્ષિત રાખવા માટે લઈ શકો છો તેમજ શરીરને બેહતર બનાવવા માટે પણ લઈ શકાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors