રૂપ પ્રત્યેના આકર્ષણથી બચવા શું કરવું?
* એના ક્ષણભંગુરનો વિચાર કરવો.
* રૂપના સર્જનહારનું ચિંતન કરવું;રૂપ આટલુ સારૂ હોય તો તેનો સર્જનહાર કેટલો મનમોહક હશે? એટલે રૂપ કરતા રૂપ આપનાર સ્વામીની શોધ કરવા લાગી જવું.
* ચામડીની અંદર રહેલા માંસ-મજ્જા અને અસ્થિનો વિચાર કરવો.
* ગુણને પ્રાધાન્ય આપવા માડવું.