રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.
Posted by Jitendra Ravia , jeevanshailee
Posted on Nov - 13 - 2014
1,419 views
(2 votes, average: 2.50 out of 5)
Loading...
રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.
જ્યોતિષ શાત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે સાશિને અનુસાર પગલાં લો તો તમને આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને દરેક કામ માં સફળતા મેળવવા લાભ થાય છે. કેટલાક ખાસ પગલાં નીચે મુજબ આપવામાં આવ્યા છે જો તને તમારા જીવનમાં અપનાવશો તો જરુર લાભ થશે.
મેષ – ઘરની દક્ષિણ ભાગમાં ગોળનો એક ભાગ મુકીને કોઈ શુભ કાર્ય અથવા પ્રવાસ કરો.આમ કરવાથી આપને જરુર સફળતા પ્રાપ્ત થાશે.
વૃષભ – કાચા ચોખા સફેદ ગાયને ખવડાવવાથી લાભ થાય છે. શુક્રવારેથી આ દૈનિક પ્રક્રિયા ચાલુ કરો. ચોખાનું માપ તમારા હાથની મુઢ્ઢીમાં સમાય તેટલુ હોવું જોઈએ.આ ઉપા તમને ચોક્કસ ધન લાભ કરાવશે.
મિથુન – બુધવારન દિવસે આખા મગનું દાન કરો.કોઈ સુહાગન સ્ત્રીને સુહાગના સામાનનું દાન કરો(દા.ત બિંદી,પાયલ,ચુદડી,બંગડી અન્ય).નિયમિત સફેદ ગાયને ઘાસ ખવડાવવાથી ઘર અને કુટુંબ તકલીફ નાશ પામે છે, ખાસ (ઘરની ઉત્તર પશ્ચિમ) હવાઈ કોણ પૈસા રાખવા માટે સારી છે.અને તમને અવશ્ય લાભ થશે.
કર્ક- ઘરમાં પશ્ચિમ મધ્ય ભાગમાં કબૂતરો માટૅ અનાજ જુવારના દાણા નાખવાથી પશ્ચિમી ભાગ લાભ થાશે.નકારાત્મક ઊર્જા ખાલી છે અને પરિવારમાં શાંતિ છે.
સિંહ – તાંબુ ના લોટામાં પાણી ભરીને પોતાના ઘરના પુર્વ ભાગમાં પાણીનો છંટકાવ કરો.આમ કરવાથી સારા સમાચાર પ્રાપ્ત થશે. ઘરના વૃદ્ધના આરોગ્યમાં લાભથાશે.આ ઉપાય કરવાથી ધરની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાશે.
કન્યા – નિયમિત રીતે ઘરના ઉત્તર ભાગમાં ગાયને ખાવા માટે લીલુ ધાસ રાખવું.અગર તમારાથી બની શકે તો કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મગાને ગોળનું દાન કરો.આમ કરવાથી ઘરની ઉત્તર દિશામાં લક્ષ્મીનો વાસ થાશે અને બગાડ બંધ થશે.અને સાથે રોકાયેલા નાણા પ્રાપ્ત થશે.
તુલા રાશિ – શુક્રવાર સવારે, ઘરની ઉત્તર પશ્ચિમ માં,ભાતની સાથે એક સફેદ કાપડ લટકાવી ધ્યો.અટકી ગયેલા શુભ કાર્યો ઝડપથી થશે અને વૈવાહિક મુશ્કેલીઓ દુર થશે. કાર્યો સફળ થશે.
વૃશ્ચિક – તમારા ઘરે જવ દક્ષિણ પૂર્વ ખૂણામાં લાલ કપડાં માં બાંધીને રાખો.આમ કરવાથી દુષ્ટ શક્તિ ઘરમાં દાખલ નહીં થાય.બાળકો પર સારી અસર થાશે અને તેઓ તંદુરસ્ત રહેશે.
ધનુરાશિ – ઘર ઉત્તરપૂર્વીય (નોર્થ ઇસ્ટ) તમારા અભ્યાસ માટે શ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુસહ્સ્ત્ર અથવા વિષ્ણુ હજારનામના પાઠ કરો. આમ કરવાથી રોગ અને ખામીઓ છૂટ્ટી મળશે. અને કાર્યોમાં પ્રગતિ થાશે.
મકર રાશિ – ઘરના પશ્ચિમ માં લીલા અથવા કાળા તુલસીનો છોડ લગાવો.અને તેને દરરોજ પાણી પાઈને તેનું સિંચન કરો.આમ કરવાથી અધુરા કામોમાં પ્રગતિ થાશે. આર્થિક લાભો સાથે શુભ કાર્યોના કાર્યો થાશે.
કુંભ- ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને સ્વચ્છ રાખો.ઉપયોગી કાગળો આ સ્થાન પર રાખશો તો સફળતા મળાશે.ઘરમાં મની પ્લાન્ટ રાખો.
મીન – ઘરની ઉત્તરપૂર્વીય દિશામાં મંદિર રાખો. પ્રયાસ કરો કે ઘરમા મંદિર અને રસોડુ સાથે ન રાખો.મંદિરના સ્થાનમાં બદલાવ લઈને દેવતાને ખુશ કરો.વિશેષ કરીને લક્ષ્મીનારાયણની પુજા તમને લાભ કરાવશે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....