\’આપણા મિલનની રાહ જોઈ તો શકાઈ છે?!!
પણ દિલને દિલાસો આપી શકતો નથી.\’
પાંપણ પલકાર તો કરી શકાય છે?!!
અશ્રુને આંખમાંથી કાઠી શકતો નથી.
કોઇ માટે જીદગીમાં હસી તો શકાય છે!
વેદનાની બારી બંધ કરી શકતો નથી.
વાતુ વગર દિલને મનાવી તો શકાય છે!
દિલનો ધબકાર રોકી શકતો નથી.
\’ભનુ\’વિના તો રહી પણ શકાય છે?
મારા\’પ્રેમ\’ વિના હું રહી શકતો નથી.\’
મુકેશ પઢિયાર