રણજિતરામ સુવર્ણચન્દ્રક મેળવનાર
નામ વર્ષ
ઝવેરચંદ મેઘાણી = ૧૯૨૮
નામ ઝવેરચંદ મેઘાણી
જન્મ = ૨૮-૦૮-૧૮૯૬
ચોટીલા સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ = ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદ, ભાવનગર, ગુજરાત
વ્યવસાય = સાહિત્યકાર (કવિ, લેખક)
ગીજુભાઈ બધેકા = ૧૯૨૯
જન્મ = ૨૭-૧૧-૧૯૪૦
મૃત્યુ = ૧૭-૦૫-૨૦૦૬)
નામ રવિશંકર રાવળ(કલાગુરુ)
જન્મ = ૧ ઑગસ્ટ, ૧૮૯૨
ભાવનગર
મૃત્યુ =૯ ડિસેમ્બર, ૧૯૭૭
અમદાવાદ
નામ વિજયરાય વૈદ્ય
જન્મ = એપ્રિલ ૭, ૧૮૯૭
ભાવનગર
મૃત્યુ = એપ્રિલ ૩૧ ૧૯૭૪
વ્યવસાય = અધ્યાપન, પત્રકારત્વ, સાહિત્ય-વિવેચન
રમણલાલ દેસાઈ
નામ દેસાઈ રમણલાલ વસંતલાલ
જન્મ = ૧૨-૫-૧૮૯૨
શિનોર (જિ. વડોદરા)
મૃત્યુ = ૨૦-૯-૧૯૫૪
વ્યવસાય = શિક્ષણ, સરકારી નોકરી
માહિતિ પ્રાપ્ત નથી
સુન્દરમ = ૧૯૩૪