વિશ્વનાથ ભટ્ટ = ૧૯૩૫
નામ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
જન્મ ૨૦–માર્ચ૧૮૯૮ ઉમરાળા
અવસાન ૨૭-નવેમ્બર, ૧૯૬૮
અભ્યાસ  મેટ્રિક – અમરેલી
બી. એ. –  ભાવનગર
વ્યવસાય = શિક્ષણ, અધ્યાપન, લેખન
ચંદ્રવદન મહેતા = ૧૯૩૬
નામ     ચંદ્રવદન ચીમનલાલ મહેતા
જન્મ = ૬ એપ્રિલ, ૧૯૦૧ સુરત
મૃત્યુ  = ૪ મે, ૧૯૯૧
કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક
ચુનીલાલ શાહ = ૧૯૩૭
નામ   ચુનીલાલ વર્ધમાન શાહ
જન્મ = ઇ.સ. ૧૮૮૭
મૃત્યુ  = ઇ.સ. ૧૯૬૬
એક વિચારક/સમાજસુધારક
કનુ દેસાઈ = ૧૯૩૮
માહિતિ પ્રાપ્ત નથી
ઉમાશંકર જોષી = ૧૯૩૯
નામ   ઊમાશંકર જોષી
જન્મ = ૨૧-૦૭-૧૯૧૧
બામણા, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત
મૃત્યુ  = ૧૯-૧૨-૧૯૮૮ (૭૭ વર્ષ)
મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાય     સાહિત્યકાર (કવિ, નવલકથાકાર) તથા શિક્ષણ
ધનસુખલાલ મહેતા = ૧૯૪૦
નામ  મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ
જન્મ = ૨૦-૧૦-૧૮૯૦
વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)
મૃત્યુ  = ૨૯-૮-૧૯૭૪
હાસ્યકાર, વાર્તાલેખક, નાટ્યકાર