મોહની શક્તિ શેમાં રહેલી છે ?
* દુર્ગુણમય કે દોષસંપન્ન હોય એવા પદાર્થોમાંથી કે વ્યક્તિમાથી અળગા કે મુકત નથી વાતુ તે મ્હની શક્તિને લીધે.
-આપણી પ્રકૃતિને શુ રુચિકર છે અને શુ અરુચિકર છે તેની જાણકારી હોવા છેતાં શરીરને હાની પહોચાડનાર પદાર્થને છોડી શકાતો નથી તે મોહને કારણે જ.રોગીને જાણ હોય છે કે ભારે ખોરાક કે તળેલા પદાર્થો તેને માટે ઝેર સમાન છે,છેતાં તે તેને છોડી શકતો નથી કારણકે એવા ખાધ પદાર્થો પ્રત્યે તેને આસર્ષણ છે
મોહ પર વિજય કયારે મળે ?
* વાસ્તવિકતા સમજાય તો.
* વસ્તુ કે વ્યક્તિની પકડ ઢીલી થાય તો.
* આત્મ નિર્ભય થવાય તો.
* સ્વંતંત્ર થવાય તો.