મૂર્ખ કોને કહેવાય ?
* આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય.
* દુશ્મનો ચડી આવે ત્યારે કિલ્લો ચણવાની તૈયારી કરે.
* જે સ્વાર્થમાં રચ્યોપચ્યો રહે.
* જે જગતને રાજી રાખવાના પ્રયત્નો કર્યા કરે છે.
* જે પોતાનું હિત-અહિત શેમાં છે તે ન સમજે.
* જે કરવા જેવું છે તે ન કરે અને જે ન કરવા જેવું હોય તેની પાછળ મથ્યા કરે.
* જે સીધી સાદી વાતને મચડીને અનર્થ ઉભો કરે.