સુતરાઉ કાપડ :
(૧) મહારાષ્ટ્ર : મુંબઇ, નાગપુર, સોલાપુર
(૨) ગુજરાત : અમદાવાદ, સુરત, વડોદરા, કલોલ
(૩) તમિલનાડુ : ચેન્નઇ, કોઇમ્બતૂર, સેલમ, ઇરોડ, મદુરાઇ, તુતીકોરીન,
(૪) કર્ણાટક : બેંગાલૂરુ, મૈસૂર, હુબળી, બેલગામ
(૫) આંધ્ર પ્રદેશ : ગુંટૂર
(૬) મધ્ય પ્રદેશ : ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન
(૭) ઉત્તર પ્રદેશ : કાનપુર, લખનઉ, આગરા, અલીગઢ, બરેલી, મુરાદાબાદ, મેરઠ
(૮) પંજાબ : અમૃતસર
(૯) રાજસ્થાન : જયપુર, ભીલવાડા
(૧૦) બિહાર: પટના
(૧૧) પશ્ર્ચિમ બંગાળ : કોલકતા
(૧૨) કેરલ : કોલ્લમ્
ખાંડ :
(૧) મહારાષ્ટ્ર : પુણે, કોલ્હાપુર, સાંગલી, સાતારા, અદમદનગર
(૨) ઉત્તર પ્રદેશ : કાનપુર, સહારપુર, બાગપત, ફૈઝાબાદ, લખનઉ, ગોરખપુર
(૩) કર્ણાટક : બેલગામ
(૪) બિહાર: ભાગલપુર, ચંપારણ, દરભંગા, મધુબની
(૫) ગુજરાત : ઉના, કોડીનાર, ધોરાજી, સુરત, બારડોલી, વલસાડ
(૬) તમિલનાડુ : કોઇમ્બતૂર
(૭) આંધ્ર પ્રદેશ : અનંતપુર, શ્રીકાકુલમ, વિશાખાપટનમ
લોખંડ અને પોલાદ :
(૧) ઝારખંડ : જમશેદપુર, બોકારો
(૨) પશ્ર્ચિમ બંગાળ : દુર્ગાપુર, કુલટી, બર્નપુર
(૩) ઓરિસ્સા : રાઉકરેલા
(૪) આંધ્ર પ્રદેશ : વિશાખાપટનમ
(૫) છત્તીસગઢ : ભિલાઇ
(૬) તમિલનાડુ : સેલમ
(૭) કર્ણાટક : ભદ્રાવતી, હોસ્પેટ
સિમેન્ટ :
(૧) તમિલનાડુ : શંકરદુર્ગ, ડાલમિયાપુરમ, મદુક્કરાઇ, તાલુકાપટ્ટી, તાલાયુતુ
(૨) મધ્ય પ્રદેશ : કટની, કૈમોરી, જામુલ, બનમોર, મંધાર
(૩) ગુજરાત : સિક્કા, દ્વારકા, પોરબંદર, રાણાવાવ
(૪) ઝારખંડ : ડાલમિયાનગર, સિંદરી, ખલારી, ચાઇબાસા
(૫) રાજસ્થાન : ખેતડી, સવાઇ, માધોપુર, લાખેરી, કોટા, ચિત્તૌડગઢ, ઉદયપુર
(૬) કર્ણાટક : શાહાબાદ, વાડી, બાગલકોટ, ભદ્રાવતી, અમ્માસાન્દ્રા
(૭) આંધ્ર પ્રદેશ : વિજયવાડા, સિમેન્ટનગર, કૃષ્ણા, આદિલાબાદ, કરીમનગર
(૮) મહારાષ્ટ્ર : ચંદ્રપુર
(૯) ઓરિસ્સા : રાજગંજપુર
(૧૦) પશ્ર્ચિમ બંગાળ : દુર્ગાપુર, પુરુલિયા
(૧૧) ઉત્તર પ્રદેશ : દલ્લા, ચુર્ક
(૧૨) હરિયાણા : ડાલમિયા દાદરી
(૧૩) પંજાબ : ભૂપેન્દ્ર
ગરમ કાપડ :
(૧) પંજાબ : અમૃતસર, લુધિયાના, ધારીવાલ, ચંડીગઢ
(૨) હરિયાણા : પાનિપત
(૩) મહારાષ્ટ્ર : ઠાણે
(૪) ઉત્તર પ્રદેશ : કાનપુર, શાહજહાંપુર, ભદોહી (વારાણસી) , મિર્ઝાપુર
(૫) ગુજરાત : જામનગર, વડોદરા, અમદાવાદ
(૬) પશ્ર્ચિમ બંગાળ : કોલકતા, હાવડા
(૭) કર્ણાટક : બેંગાલૂરુ, બેલ્લારી
રેશમી કાપડ :
(૧) તમિલનાડુ : ચેન્નઇ, તંજાવૂર, કાંચીવરમ્, કોઇમ્બતૂર
(૨) કર્ણાટક : મૈસૂર, બેંગાલૂરુ
(૩) ઉત્તર પ્રદેશ : વારાણસી, શાહજહાંપુર
(૪) ગુજરાત : જામનગર, અમદાવાદ
(૫) પંજાબ : લુધિયાના
(૬) જમ્મુ- કાશ્મીર : જમ્મુ
(૭) બિહાર : ભાગલપુર
શણ :
(૧) પશ્ર્ચિમ બંગાળ : ટીટાગઢ, હાવડા, સિયાલ્દાહ, કોલકતા
(૨) ઉત્તર પ્રદેશ : ગોરખપુર
(૩) બિહાર : પટના
કૃત્રિમ રેસાયુકત કાપડ :
(૧) કેરલ : અલ્વાયે
(૨) મહારાષ્ટ્ર : મુંબઇ, પુણે, નાગપુર
(૩) આંધ્ર પ્રદેશ : હૈદરાબાદ
(૪) મધ્ય પ્રદેશ : નાગદા, ઉજ્જૈન
(૫) ગુજરાત : વડોદરા
(૬) ઉત્તર પ્રદેશ : ગાઝિયાબાદ
રાસાયણિક ખાતર :
(૧) ગુજરાત : વડોદરા, ભરૂચ, ઉઘના, કંડલા, કલોલ, સુરત, હજીરા
(૨) તમિલનાડુ : નેયવેલી, તુતુકુડી (તુતીકોરીન), કોઇમ્બતૂર
(૩) ઉત્તર પ્રદેશ : ગોરખપુર, કાનપુર, મથુરા, ફૂલપુર
(૪) આંધ્ર પ્રદેશ : વિશાખાપટનમ
(૫) ઓરિસ્સા : તાલચેર
(૬) મહારાષ્ટ્ર : મુંબઇ
(૭) ઝારખંડ : સિંદરી
(૮) પંજાબ : નંગલ, બઠિંડા
કાગળ :
(૧) પશ્ર્ચિમ બંગાળ : ટિટાગઢ, કોલકતા, રાણીગંજ
(૨) બિહાર : ડાલમિયાનગર, સમસ્તીપુર
(૩) આંધ્ર પ્રદેશ : રાજમુંદ્રી, સિરપુર
(૪) મહારાષ્ટ્ર : બલારપુર, ખોપોલી, રોહા, વારણાનગર
(૫) કર્ણાટક : ભદ્રાવતી, દાંડેલી
(૬) મધ્ય પ્રદેશ : નેપાનગર, ભોપાલ,વિદિશા
યંત્ર સામગ્રી :
બેંગાલૂરુ, પિંજોર, હૈદરાબાદ, મુંબઇ, પુણે
ઍલ્યુમિનિયમ :
હીરાકુડ, કોરાપૂટ, અલવાયે
રેલવે એન્જિન :
ચિત્તરંજન, વારાણસી, જમશેદપુર, ભોપાલ
રેલવે ડબ્બાઓ :
પેરામ્બુર (તમિલનાડુ), કપુરથલા (પંજાબ)
મોટરો :
મુંબઇ, કોલકતા, ચેન્નઇ, ગુડગાંવ (હરિયાણા), પુણે
ટ્રૅકટર :
મુંબઇ, કોલકતા, ચેન્નઇ, દિલ્લી, પિંજોર, ફરીદાબાદ
સાઇકલ :
મુંબઇ, દિલ્લી, ચેન્નઇ, સોનેપત, આસનસોલ
સ્કૂટર અને મોટરસાઇકલ :
મુંબઇ, ચિંચવડ (પુણે), ફરીદાબાદ, ચેન્નઇ, કાનપુર, મૈસૂર, લૂધિયાના
ટેલિફોન ઉપકરણ :
બેંગાલૂરુ, રૂપનારાયણપુર (પશ્ર્ચિમ બંગાળ)
વિમાન :
બેંગાલૂરુ, નાશિક, કાનપુર, કોરાપુટ, હૈદરાબાદ, લખનઉ
વહાણ બાંધવાનો ઉદ્યોગ :
મુંબઇ, ગોવા, કોલકતા, વિશાખાપટનમ, કોચીન
દવાઓ :
મુંબઇ, ચેન્નઇ, કોલકતા, કાનપુર, લખનઉ, દિલ્લી, હૈદરાબાદ, વડોદરા, વાપી, ઠાણે, પિંપરી, હ્રષીકેશ,અમદાવાદ
જંતુનાશક દવાઓ :
દિલ્લી, અલવાયે, કોલકતા, હૈદરાબાદ
પેટ્રોકેમિકલ્સ :
વડોદરા, મુંબઇ, કોયલી
રસાયણો :
મુંબઇ, ઠાણે, કોલકતા, સિંદરી, અમૃતસર
શસ્ત્રો :
અંબરનાથ, બરાકપુર, વરણગામ, ડમડમ
ટેન્ક :
અવાડી (તમિલનાડુ)
સબમરીન અને યુદ્ઘજહાજ :
મુંબઇ
કાચ :
ફિરોજાબાદ (ઉત્તર પ્રદેશ), તળેગામ (મહારાષ્ટ્ર)
ઘડિયાળ :
મોરબી, બેંગાલૂરુ, હૈદરાબાદ
ફિલ્મ ઉદ્યોગ :
મુંબઇ, કોલ્હાપુર, હૈદરાબાદ, ચેન્નઇ, બેંગાલૂરુ, કોલકતા, વડોદરા
રેડિયો અને ટીવી :
મુંબઇ, ઠાણે, ઔરંગાબાદ, હૈદરાબાદ
સૌંદર્ય પ્રસાધનો :
મુંબઇ, ઠાણે
દેશી દવાઓ :
મુંબઇ, પનવેલ, સાતારા, પુણે, અહમદનગર
સીવવાના સંચા :
કોલકતા, લુધિયાના
ગાલીચા :
આગરા, મિર્ઝાપુર, ગોપીગંજ, શ્રી