મન સ્વસ્થ રહે તે માટે શું કરવું?
* મન કામનાઓનું લીલુ ક્ષેત્ર છે એટલે ફળની લાલસા, ઇચ્છા, અપેક્ષા કે કામનાથી ધેરાયેલુ મન પ્રવૃતિશીલ બને છે.ત્યારે હળવું ફુલ રહી શકતુ નથી ખરેખર તંગ બની જાય છે.
* મનની અસ્વસ્થતાનું કારણ તાણ છે.
* આ તાણ કે તંગદિલી દુર કરવા ફળની લોલુપતા ન રાખવી.
* નિષ્કામભાવ્ર કર્મ કરવું.
* અનુકૂળ કે પ્રતિકુળ સંજોગોમાં સમતા રાખવી અને મનને સદવિચારોના સંબંધમાં લાવવું.