મન કયારે સ્થિર થાય?
* અહી બધુ અસ્થિર છે અસ્થિરના સણ્ગમઆં મન સ્થિર ન થાય,એટલે સ્થાયી તત્વ એવા પરમાત્મામાં મન રોકાય ત્યારે જ તે સ્થિર બને.
* અવિનાશી પરમાત્મા મનનું લક્ષ્ય બને ત્યારે.સ્થુલ પદાર્થોથી મનને સાચી તૃપ્તિ મળતી નથી કારણ કે મનની જેમ પદાર્થો પણ પરિવર્તનશીલ છે.