મન કયારે રોગિષ્ટ ન રહે ?
* આહાર.વિહાર અને નિદ્રા પ્રમાણસર હોય.
* સંયમીત અને મુદુવાણી હોય.
* આહારશુધ્ધિ અને દેહશુધ્ધિ હોય.
* નિયમિતતા હોય.
* સારા લોકોનો સંગ હોય.
* નીતિની કમાણી હોય.
* આવશ્યક એટલો શ્રમ હોય.
* સદગ્રંથોનો અભ્યાસ અને સત્સંગ પ્રીતી હોય.
* નિરંતર પ્રવ્રુતિ અખંડ નિવ્રુતિ હોય.