મનુષ્યે આંતરિક વિકાસ સાધવો હોય તો પાયાની બાબતો કઈ ?
* સાધના.
* વ્રુતિઓ અને વાસનાઓ પર અંકુશ.
* રાગ-દ્વેષ જેવા ધાડપાડુઓના હાથમાં સપડાવું નહિ.
* નિયમિતતા,નિષ્ઠા અને અનાસક્તિ કેળવવી.
* પ્રત્યેક પરિસ્થિતીમાં સમતા રખવી.
* જ્ઞાન પ્રાપ્તી માટે નિરંતર પુરુષાર્થ કરવો.
* કોઇ પણ સંજોગોમાં શ્રધ્ધા ન ડગવી જોઇએ.
* ચારિત્રનું જીવની જેમ રક્ષણ કરવું…