મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે?
* \’લધુતાસે પ્રભુતા મિલે\’ એ સુત્રનો ઉપયોગ કરવાથી.
* અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે.
* સત્-ચિત-આનંદમાં રમમાણ રહે.
* કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય.
* ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે.
* બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.