મનુષ્યના સદગુણોને કોણ નષ્ટ કરે છે ?
* વ્યકિતભાવનો ધારદાર ભાલા જેવો અહંકાર.
* અગ્નિ સમાન દાહક ક્રોધ.
* કરવાત જેવી ઇર્ષા.
* અવાર નવાર ફણગાની જેમ ફુટી નીકળતી વાસના.
* થીજી ગયેલી પાપ વ્રુતિ.
* મર્કટે જેવી ચંચળતા.
* તળિયા વિનાની કોઠી જેવો લોભ.
* રુપ પ્રત્યેનો મોહ અને પ્રિય પ્રત્યેની આસક્તિ.