મનુષ્યના કેટલા પ્રકાર છે?
* બે.
-યંત્રારૂઢ.
આપ્રકારમાં આવતા મનુષ્યો પ્રકૃતિના ચક્રમાં ધુમ્યા કરે છે તેને કયાંય વિશ્રાંતિ નથી કારણ કે તે માયાથી પ્રેરાઈને ભમે છે.
-યોગારૂઢ.
ભક્તિ,જ્ઞાન કે યોગ દ્રારા ચિત્ત સમભાવ પામે છે ત્યારે તે યોગારૂઢ અને છે.
મનને કોણ વધુ પીડા આપે છે?
* મનન ભ્રમો.