મનને સંયમિત કરવાનો ઉપાય શું?
* અભ્યાસ અને વૈરાગ્યમાં દઢપણે સ્થિર થવુ.
-અભ્યાસમાં અક્રિયતા છે.વૈરાગ્યમાં તટસ્થતા છે આ બંને પરસ્પર સહકારી હોવા જોઈએ.અભ્યાસ સક્રિય હોવાથી અને વૈરાગ્ય દ્રષ્ટા હોવાથી મનને સંયમિત કરી શકે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....