મનને તાણમાંથી કેવી રીતે બચાવવું?
* પોતાની ધારણાને બાજુએ મુકી ઇશ્વરેચ્છાને આધીન બનવું.
* તાણના કારણને બરાબર સમજી લેવું જોઈએ.
* મન કર્મમાં નિષ્ડા રાખવાને બદલે તેનાણ ફળમાં રોકાઈ જાય છે અથવા ફળની લાલસા ઊભી થાય છે મન ભય,લોભ,સ્વાર્થ,શંકા વગેરે વૃતિઓથી ધેરાઈઅ જાય છે એટલે.
-ફળની લોલુપતા ન રાખવી.
-નિષ્કામ ભાવે કર્મ કરવું.
-કર્મનો ત્યાગ નહીં પણ તેના ફળનો વાવસો ન કરવો.
* પ્રારંભોમાંથી બચવું- શરૂઆતમાં વધુ પડતો ઉત્સાહ ન બતાવી દેવો.
* હાથ લીધેલું કાર્ય ઊહાપોહ કર્યા વિના બેઠી ઢબે પાર પાડવું.
* સાદુ અને સંયમી જીવન બનાવવું.
* અતિપણામાં ન સરી પડવું વિવેક કર્યા કરવો.
* વ્યક્તિના સ્વભાવને કે જગતને પલટીનાખવાનું આપણા હાથમાં નથી એ બાબત સતત ખ્યાલમાં રાખવી.
* પરિસ્થિતિનો સમજણપુર્વક સ્વીકાર કરવો અને એમાં જેટલું ઉતમ થઈ શકે તે કરવાનું વલણ રાખવું.