મનને ટાળવું કઈ રીતે?
* પરમાત્મામાં એને લીન કરીને.
* એની મૂળ પ્રકૃતિ ભટકવાની છે તેને તેમ કરતાં રોકી ભગવતતત્વ સાથે તેને જોડવું.
* સંસારના વિષયોનું તેની પાસે વિસ્મરણ કરાવવું.પરમાત્માનું સતત સ્મરણા કરાવવું.
* કર્તાપણાના ભાવથી તેને અગળું કરવું.
* ઇચ્છા અને સંતાપરૂપી હથિયાર એની પાસેથી લઈ લેવાં.
* એ અસદ છે એવો નિશ્ચય કરી એના આશ્રયમાંથી મુકત થવું.