મનને અને જીવને રોજ શું કહેવું જરૂરી છે?
* અનિવાર્ય હોય તેટલી જ વાણી બોલવી,પ્રિય અને સત્ય વાણી બોલવી.
* અહી બધુ ક્ષણભંગુર છે એમ સમજી વ્યવહાર કરવો.
* ભોગભોગવવાની વૃતિ ના રાખવી.
* સ્વાર્થને બદલે પરોપકારનો વિચાર કરવો.
* આડઆવળા ના જવું,લક્ષ્ય ભણી જ નિરંતર ગતી કરવી.
* સંસારના બદલે ભગવાનનું ચિંતન કરવું.
* જે નિયમો કર્યા હોય તેને વળગી રહેવું.
* કર્મભાવ ન રાખવો.
* કશામાં કુદી પડવાનું નથી,તટસ્થભાવ્ર બધું જોવાનું છે.