મનની વિચિત્ર આદત કઈ છે?
* વર્તમાનકાળને ચુકી જવાની.
-વિચારને ભુતકાળ અને ભવિયકાળ સાથે સંબંધ છે તેટલો વર્તમાનકાળ સાથે નથી.કાર્યને વર્તમાન સાથે વિશેષ સંબંધ છે.ભુતકાળ અને ભવિયને અનુસંધિત જે કર્મ થાય છે તે ખરેખર ક્રિયા નથી ;પણ પ્રતિક્રિયા છે.સાચી ક્રિયા વર્તમાનમાં જ થાય છે કારણ કે ત્યારે વિચાર શાંત થઈ જતો હોત છે.