ભોજન કરતી વેળા શું ધ્યાન રાખવાનું ?
* પોષણ માટે ખાઈએ છીએ તે સ્મુતિ હાજર રાખવી.
* ભોજન ભગવાનને અર્પણ કરેલું હોવું જોઈએ.
* આહાર સાત્વિક છે કે નહી તે જોવું જોઈઍ.
* સ્વાદનો ખ્યાલ રાખીને નહી પણ પેટની ભૂખ ધ્યાનમાં રાખી જમવું જોઈએ;માપસર આહાર લેવો જોઈએ;ઊણૉદરી વ્રત પાળવું જોઈએ.
* અન્ય જમનારા છે એ વાત ભુલાવી ન જોઈએ.
* મફતનું ખાવાની વ્રુતિ ન હોવી જોઈએ.