વન સંશોધન સંસ્થા અથવા FRI-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ
ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1906 માં કરવામાં આવી હતી. તે એક ભવ્ય ઇમારત છે જે તેની સ્થાપત્ય શૈલી માટે જાણીતી છે. તે વિશ્વભરમાં વખણાયેલી છે
આ સંસ્થાની સ્થાપનાનો હેતુ વન સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. મુલાકાતીઓ સંસ્થાના કેમ્પસની મુલાકાત લેવાનું પસંદ કરે છે અને ઊંચા વૃક્ષો અને સારી રીતે જાળવણી કરાયેલ બગીચાઓ વચ્ચે સવારની ચાલનો આનંદ માણે છે. પ્લિથ વિસ્તાર સાથે, આર્કેટેકચરની ગ્રિકો-રોમન અને કોલોનિયન શૈલીને જોડે છે.
FRI થી માત્ર ૪ કિલોમીટર ટાઈગર ફોલ્સ જોવા માટે આનંદદાયક છે ધોધનો અવાજ વાધ ની ગર્જના જેવો છે તેથી તેનું નામ”ટાઈગર ફોલ્સ’રાખવામાં આવ્યુ છે,
નજીકનું એરપોર્ટ દહેરાદુન છે ત્યા જવા માટે બસ,ઓટો અને કેબ સરળતાથી મળી રહે છે