ભગવાન કોનો યોગક્ષેમ સંભાળે છે?
* જે સર્વ કાર્યમાં ભગવાનને આગળા રાખે છે અને પોતે પાછળ રહે છે,ીટલે કે ભગવાનને મુખ્ય રખી પોતાનું કર્તાપણુ અથવા કર્તાભાવ છોડી દે છે.
* ભગવાનની આજ્ઞાથી મારૂ અહી આગમન થયુ છે અને એમની ઈચ્છાનુસાર જ મેીરે ચાલવાનું છે.હુ પણાનો કે મારાપણાનો ભાવ કયારેય લાવવાનો નથી એવી સમજણ સાથે જે જીવે છે તેની સારસંભાળ ભગવાન લે છે માતાપિતાની આજ્ઞાનું પાલન કરનારની જવાબદારી માતાપિતા લે છે તેમ.
* જે હ્રદયની સચ્ચાઈથી ભગવાનને પોતાનાં માતાપિતા માને છે તેની કાળજી ભગવાન લે છે.
* જેની શરીર અને અદાર્થો પ્રત્યેની આસક્તિ છુટી ગઈઅ છે.