ભગવતકૃપા થઈ છે એનો ખ્યાલ કેવી રીતે આવે?
* ભગવાન સિવાય બીજા બધાની મહતા વિચારોમાંથી છુટી જાય.
*સકળ ઇચ્છાઓ શાંત થઈ જાય.
*હ્રદયમાંથી આપોઆપ ભગવતનામનું ગુંજન થયા કર.
*જગત જેવું છે તેવું સ્પષ્ટ થવા માંડે.
*અંદરથી આનંદનું ઝેરણું સતત વહ્યા કરે.
*ઊપાધી માત્ર ટળી જાય.
*વૈરાગ્યભાવ ટકી રહે.
*સંસારના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ક્ષીણ થતું જાય.
* સમવૃતિનો અનુભવ થાય.