* રેલવેન ડબ્બાનું એંજિન સાથે મજબુત જોડાણ હોય છે!અંકોડા ભરાવેલા હોય અને સાંકળ પણ હોય. એકદમ પાકું જોડાણ. ગમે તેટલા આંચકા લાગે તો પણ ડબ્બો ન પડે. આવું પાકું જોડાણ હોવું જોઇએ.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....